સુવર્ણ ભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહાસાયકલ યાત્રા પોરબંદર પહોંચી
હૈદરાબાદ થી શરૂ થયેલ સુવર્ણભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહા સાયકલ યાત્રા પોરબંદર પહોંચી
વિસ શ્રદ્ધાળુઓ સાયકલ ચલાવી કરી રહ્યા છે જ્યોતિર્લિંગના દર્શન
55 દિવસ માં પાંચ જ્યોતિર્લિંગ માં કર્યા દર્શન
ત્રણ મહિના સુધી નું રાસન સાથે નીકળી મહા સાયકલ યાત્રા
હિન્દૂ ધર્મ માં 12 દ્વાદશ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા મહત્વ ના ગણાય છે અનેક શ્રધ્ધાળુ ઓ ટ્રેન અથવા બસ માં આ જ્યોતિર્લિંગ ની યાત્રા કરતા હોય છે પરંતુ હૈદરાબાદ ના શ્રધ્ધાળુ ઓ એ સાયકલ યાત્રા દ્વારા 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરવા નો સંકલ્પ કર્યો અને 20 યુવાનો સાયકલ લઇને જ્યોતિર્લિંગ ની યાત્રાએ નિકડયા છે શ્રધ્ધાળુ ઓ પોરબંદર ના મોચા હનુમાન પહોંચ્યા હતા .તેઓ સોમનાથ પહોંચી તેઓ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રામેશ્વર સુધી યાત્રા કરશે તેમ સાયકલ યાત્રી વસંતકુમારે જણાવ્યુ હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar
