
પોરબંદર માં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે રામભાઈ મેપા ભાઈ ઓડેદરા ની વરણી કરાતા આજે તેમનો પદ ગ્રહણ સમારોહ યોજાયો
પોરબંદર માં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે રામભાઈ મેપા ભાઈ ઓડેદરા ની વરણી કરાતા આજે તેમનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો અર્જુન ભાઈ મોઢવાડીયા ,જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોશી,માંગરોળ ના ધારાસભ્ય બાબુભાઇ વાજા ,કોંગ્રેસ ના પોરબંદર જિલ્લા પ્રભારી જયકર ભાઈ ચોંટાઈ સહિત ના લોકો ફુલહાર પહેરાવી એ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી ચૂંટણી માં કોંગ્રેસ ને વીજય બનાવવા માટે મહેનત કરવા કાર્યકર્તાઓને પહેલ કરી હતી

Please follow and like us:
CATEGORIES Porbandar
