પોરબંદર જિલ્લા NSUI સદસ્ય અને માધવાણી કોલેજ NSUI કેમ્પસ પ્રમુખ ભાજપ મા જોડાયા


પોરબંદર જિલ્લા NSUI સદસ્ય અને માધવાણી કોલેજ NSUI કેમ્પસ પ્રમુખ _ અરમાન પરમાર સહીત તેમની સાથે ,
સંજય સા દી યા ( ઉપપ્રમુખ ) , ખરા પ્રિન્સ ( મંત્રી ) , વિશાલ ચાંચીયા , જય સોમૈયા ની સાથે અનેક (૪૦) જેટલા NSUI કાર્યકર્તાઓ આજરોજ કોંગ્રેસ ની વિચારધારા ને ત્યાગ કરી ને વિધિવત રીતે કેશરિયો ધારણ કર્યો ,
યુવા આગેવાન ડો . આકાશભાઈ રાજશાખા ની વિશેસ ઉપસ્થિતિ સહ પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા , ખીમજી ભાઈ મોતીવરસ , પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા , પૂર્વ
પ્રમુખ ભીમભાઇ ભાઈ ઓડેદરા , યુવા મોરચા પ્રદેશ કારોબારી સભ્ય કિંજનભાઈ દત્તાણી એ ખેશ પહેરાવી ભાજપ માં આવકાર્ય ..
પોરબંદર યુવા ભાજપ ના કર્મઠ કાર્યકર આનંદ નાંઢા ની મેહનત અને જેહમત થી સર્વે યુવાઓ ને ભાજપ માં જોડાવાવમાં માં આવ્યા ..
Please follow and like us:
CATEGORIES Porbandar