Watch “પોરબંદરમાં ભાજપ યુવા મોરચાની “વિજય વિશ્વાસ” બાઇક રેલી માં જનસેલાબ ઉમટ્યો*” on YouTube

પોરબંદરમાં ભાજપ યુવા મોરચાની “વિજય વિશ્વાસ” બાઇક રેલી માં જનસેલાબ ઉમટ્યો

ડો.આકાશ રાજશાખા અને યુવા મોરચાના હોદેદારો એ પોરબંદર માં “કેસરિયો” કર્યો વધુ મજબૂત

પોરબંદરમાં ભાજપ યુવા મોરચાની “વિજય વિશ્વાસ” બાઇક રેલી માં જનસેલાબ ઉમટ્યો હતો. ડો.આકાશ રાજશાખા અને ભાજપ યુવા મોરચાના હોદેદારો એ પોરબંદર માં “કેસરિયો” વધુ મજબૂત કર્યો હોવાનું જોવા મળ્યું હતું. .
વિધાનસભા ચૂંટણી માં મતદાન ને હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે તે પૂર્વે ભાજપ યુવા મોરચા દ્વારા વિજય વિશ્વાસ રેલી નું આયોજન થતા મોટી સંખ્યા માં નવયુવાનો અને જાગૃત નગરજનો નો જનસેલાબ ઉમટી પડ્યો હતો. રિવરફ્રન્ટ થી શહેર ના જુદા જુદા રાજમાર્ગો ઉપર આ રેલી ફરી હતી અને કમલ ની સામે 2 નમ્બર ના બટન ઉપર અવશ્ય, અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!