Watch “ગાયત્રી આશ્રમ ગધેથડના સંત શ્રી પૂ. લાલબાપુની કૃપાથી બાળક્ને મળ્યું નવજીવન” on YouTube
લાલપુર તાલુકાના માધુપુર ગામના કુશ જયેશભાઇ ચોવટીયા ઉંમર વર્ષ6 ના બાળકને કોબ્રા સાપ કરડીયો હતો અને સીધો બેભાન થઈ ગયો હતો .અને આંખો પણ તારવી ગયો હતો. અને કોમામા સારી ગયો હતો. અને તેથી તેને તાત્કાલિક લાલપુર હોસ્પિટલે દાખલ કરતા ડોકટરે જામનગર લઈ જવા કહ્યું હતું કે આશીર્વાદ.. બીજે દિવસે તેથી તે લોકોએ આ બાળકને જામનગર ઇરવિન હોસ્પિટલમાં દાખલ કરતા બાળક ગંભીર હાલતમા સિરિયસ હતો. આ બાબતની જાણ ગાયત્રી આશ્રમ ગધેથડ બિરાજતા સંત શ્રી લાલબાપુને કરાતા પૂ. લાલબાપુએ કહ્યું હતું કે કઈ વાંધો નહિ આવે અને એમ કહેતા 20 મિનિટ ની અંદર બાળક ભાન માં આવી ગયો હતો અને રિકવરી આવી ગઈ હતી
આખો ચોવટીયા પરિવાર માતાજીના દર્શને અને પૂ. લાલબાપુના દર્શને આવીને પૂ. લાલબાપુ અને પૂ. રાજુભગત, પૂ. દોલુભગતનુ સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા સંતની કેટલી કરુણા છે સાહેબ.. આવા રોજના અનેક પરચાઓ પૂરી સમાજમાં અનેકના દુઃખ દૂર કરી સાધના કરી રહ્યા છે. રોજ સમાજની વચ્ચે રહી પોતાના શરીરને કેટલી તકલીફ લઈ લ્યે છે.. આવી દિન દુઃખીયાની સેવા કરી ઘરનો એક ના એક બાળક કુટુંબનો મોભી સમાન ગણાય એવા આ બાળકને નવો અવતાર આપ્યો હતો.. આવાં સમાજના સાચા સંતને કોટી કોટી પ્રણામ કરવા ઘટે તેમ સુખદેવસિંહ વાળા, મો. ૯૦૯૯૪ ૦૫૦૪૦ અને ૬૩૫૫૯ ૬૮૮૩૫ જણાવ્યુ હતું
