સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓના વણકર સમાજે શા માટે પોરબંદર કલેકટર ને આવેદન પત્ર આપ્યું ?
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગામડાઓના વણકર સમાજ જે વણાટ કામ સાથે સંકળાયેલા વણકર સમાજના લોકો છેલ્લા વીસેક વર્ષથી વણાટ કામ સાથે સંકળાયેલા છે અને ભારતોદય મંડળ ખાદી ગ્રામોદ્યોગ ભવન સાથે ખાદી નૂ કાપડ વણાટ કરી અને આપતા હતા જેમા વર્ષ 2013/14 થી મજુરી તેમજ બોનસ ના રોકાયેલા પૈસા ના મળતા બે દિવસ થી ખાદી ગ્રામોદ્યોગ ભવન સામે પ્રતિક ઉપવાસ કરી રહ્યાં હતા અને આજે જીલ્લા કલેકટર ને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમા સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા પરિવારો તેમજ પોરબંદર જિલ્લાના અનુસુચિત જાતિના આગેવાનો કાયૅકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
Please follow and like us: