પોરબંદરમાં સમર ધમાકા સેશ્યલ એકટીવીટીસ કેમ્પ સિઝન 16નું ભવ્ય સમાપન

-પોરબંદરના કરાટેવીર ખેલરત્ન
સ્વ.શ્રી સેન્સઈ જયેશભાઈ ખેતરપાળ ની પાવન સ્મૃતિમાં યોજાયેલ સમર ધમાકા સેશ્યલ અકટીવીટીસ કેમ્પ સિઝન 16 ભવ્ય સમાપન
-એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા સ્વ.જયેશ સર ના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂ.પાંચ 5 લાખ નું અનુદાન
-સ્વ.જયેશ સર ના બંને બાળકો ના અભ્યાસ માટે ચમ ઇ.મી.સ્કૂલ દ્વારા ધો.12 સુધી નિઃશુલ્ક આપવામાં આવશે વિદ્યા દાન
-પુત્ર પ્રિન્સ જયેશભાઇ ખેતરપાળ એ પિતાશ્રી જેવા દેખાડ્યા સ્ટંટ લોકો થયા ભાવુક
-અનેક વિદ્યાર્થીઓએ પોરબંદર ખેલરત્ન કરાટેવિર સ્વ.સેન્સઈ જયેશ ખેતરપાળ ની સ્મૃતિમાં પ્રસ્તુત કર્યા દિલધડક કરતબ..
સાદર નમસ્તે,
સહર્ષ જણાવવાનું કે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર કરાટેવીર ખેલરત્ન સેન્સઈ સ્વ.શ્રી જયેશભાઈ ખેતરપાળ ની પાવન સ્મૃતિમાં બાળકોની છુપાયેલી પ્રતિભા ને નિખારવા માટે યોજાયેલ સમર ધમાકા સ્પેશ્યસલ એક્ટિવિટીસ કેમ્પ સિઝન 16 -2023 ના સમાપન કાર્યક્રમ નું ભવ્ય સમાપન સફળતા પૂર્વક ચમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે સંપન્ન થયેલ .આ પ્રસંગે શહેર ના ગણમાન્ય અતિથિશ્રીઓ ડો.સુરેશ ગાંધી,સમસ્ત ખારવા જ્ઞાતિના વણોટ પવનભાઈ શિયાળ,રમતગમત અધિકારી પ્રવીના પાંડાવદરા,અખિલ ગુજરાત કરાટે એસોસિએશન ના પ્રેસિડેન્ટ ક્યોંશી વિજય ભટ્ટ,ડો,દેસાની,બાળકો ના નિષ્ણાત ડો.કમલેશ સદાની,ઓર્થોપેડિક ડો.તોસિફ છુટાની, ડેન્ટિસ્ટ ડો.અલફિયા,ચમ સ્કૂલના પ્રિન્સિપાલ સુનેના ડોગરા,યજ્ઞયવલ્ક્ય પ્રિસિપાલ નીરજા અગ્રવાલ,સરસ્વતી સાયન્સ સ્કૂલ ના ટ્રસ્ટી ચિંતન મહેતા ગજાનન એજ્યુકેશન ના કમલભાઈ પાઉં,વિનોદભાઈ કોટિયા,હિતેશભાઈ ખોરાવા,હર્ષિતભાઈ શિયાળ,પ્રસંનભાઈ ગોકાણી,ભાવિનભાઈ ચામડિયા,વિનયભાઈ લોઢારી,આકાશભાઈ લાખાણી, સ્વ.જયેશ સર ના માતા-પિતા અને પરિવાર વગેરે ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કરેલ.
-વિશેષ માં પોરબંદરમાં સતત અઢાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરનાર તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ પોરબંદર ,અબોલ મૂંગા પ્રાણીઓ માટે સરાહનીય કાર્ય કરનાર ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ ના ડો.નેહાંબેન કારાવદરા, સ્વ.જયેશસર ના મદદ અભિયાન માં મહત્વનું યોગદાન આપનાર સમસ્ત ખારવા સમાજ ના વણોટ પવનભાઈ શિયાળ વગેરે નું વિશેષ સન્માન કરી સ્વ.જયેશ સર માટેની મદદ સમિતિ સિનિયર ડો.સુરેશ ગાંધી ,પદુભાઈ રાયચુરા,પ્રકાશભાઈ રૂપારેલ,કેતન કોટિયા વગેરે દ્વારા આભાર વ્યક્ત કરેલ.તેમજ મીડિયા ના તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ આ સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ સહયોગ કરનાર તમામ લોકો નો હ્રદય થી આભાર વ્યક્ત કરેલ.
-એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા સ્વ.જયેશ ખેતરપાળ સર ના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય તેમના પરિવારને રૂ. 5લાખ ના ચેક અર્પણ કરવામાં આવેલ.
-ચમ ઇંગલિશ મીડીયમ સ્કૂલ દ્વારા સ્વ. સેનસાઈ જયેશ ખેતરપાળ સર ના પુત્ર પ્રિન્સ તેમજ પુત્રી હિતાનસી ને ધો.12 સુધી નિઃશુલ્ક અભ્યાસ માટેની સરાહનીય જવાબદારી ઉઠાવવામાં આવેલ છે આ નિર્ણયનું ઉપસ્થિત સૌ લોકોએ સ્વાગત કરેલ.
-પુત્ર પ્રિન્સ એ પિતા સમાન કરાટે ,યોગ,સ્કેટીન વગેરે પ્રસ્તુતિ કરતા ઉપસ્થિત લોકો ભાવુક બન્યા હતા.
- ઉપરાંત બાળકો દ્વારા કરાટે,સ્કેટિંગ,જીમનાન્સ્ટિક,યોગ ના દિલધડક તેમજ ડાન્સ,ઝુંબા,કરાઓકે,યુ,વી,એકટ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ ની મનમોહક પ્રસ્તુતિ પોરબંદર ના કરાટેવિર સ્વ.સેનસાઈ જયેશ ખેતરપાળ શ્રદ્ધા સુમન તરીકે વિદ્યાર્થીઓએ અર્પણ કરેલ.
-સમર ધમાકા સ્પેશ્યલ એક્ટિવિટીસ કેમ્પમાં સહયોગ પ્રદાન કરનાર જે.જે.ટ્રાન્સપોર્ટ,સિલ્વર સી ફૂડ,શ્રી રામ જવેલર્સ,ઝેવર જવેલર્સ,આશાપુરા જવેલર્સ,વિજય નેટ,સેફરોન રેસ્ટોરન્ટ,કસુંબો રેસ્ટોરન્ટ,ચીકુઝ ઓરગેનિક સ્ટોર,વેલ્થ ડિઝાઈનર,રામ ઇલેક્ટ્રોનિક,આભૂષણ મંડપ સર્વિસ,જે.એસ.કે ટ્યુશન કલાસીસ,ડીજે પેપ્સ,ડીજે સેગી,ડીજે ફ્રીડોમ,જય વચ્છરાજ સાઉન્ડ,ક્રિશ્ના રેફ્રિજરેટર,રાજદીપ ડેકોરેશન,સેન્ટ મેરી સ્કૂલ,યાજ્ઞવલ્ક્ય સ્કૂલ,ઝી માઉન્ટ લિટેરા ઈ. મી.સ્કૂલ, સાંદિપની ઇ.મી.સ્કૂલ,ચમ ઇ.મી.સ્કૂલ,ગોઢાનિયા ઇ.મી.સ્કૂલ,સેન્ટ જોસેફ ઇ.મી.સ્કૂલ,ડીવાઇન સ્કૂલ વગેરે દાતાશ્રીઓ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ અને ભાગ લેનાર તમામ બાળકોને ને આયોજક કેતન કોટિયા,સુરજ મસાણી અને મહેશ મોતીવરસ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
વિશેષ આભાર પોતાની સ્કિલ દ્વારા મહત્વની સેવા આપનાર નીચે મુજબના તમામ ટ્રેનર્સ નો આયોજક કેતન કોટિયા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ.
ગલ્સૅ ટ્રેનર
1.નીશા કોટીયા
2.અંજલી ગંધોકીયા
3.ધ્વની સલેટ
4.કી્ષ્ના મેહતા
5.નીશી ગોહેલ
6.મીરા પંડ્યા
7.પાયલ કાઠી
8.ઉર્વી વાંદરીયા
9.હીના ભરડા
10.વિશ્વા ગોહેલ
11.પાયલ ચામડીયા
12.દર્શના સાદિયા
13.અવની કનૈયા
14.જેનીકા ગોહેલ
15.ક્રિષિકા કોટીયા
16.સ્નેહા કોટીયા
17.રાધિકા દવે
18.નેહા બરીદુન
બોયઝ ટ્રેનર
1..સુરજ મસાણી
2..મહેશ મોતીવરસ
3.મયુર ગોહેલ
4.સુનિલ ડાંકી
5.વિશાલ બલેજા
6.મોહિત મઢવી
7.હેબીત મલેક
8.યશ ડોડીયા
9.મિલાપ લોઢારી
10.શ્રેયસ કોટીયા
11.નયન જેઠવા
12.હેમાંગ ચામડીયા
13.ધર્મેશ મોતીવરસ
14.સાહિલ ખુદાઈ
15.હિતેશ પરમાર
16.યશ સલેટ
15.ઝાહિદ નાગોરી
વગેરે ટ્રેનર્સ,શુભેચ્છકો, સ્પોન્સર ઓ,મીડિયા ના મિત્રો તમામ નો
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.
