ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ -2023 અંતર્ગત ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા તારીખ 05- 06 -2023 સોમવાર ના રોજ નિધિ પાર્ક -8 તેમજ મહાકાલેશ્વર મંદિર પોરબંદર ખાતે ઉજવાયો હતો .વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં
ભારત વિકાસ પરિષદ, પોરબંદર શાખાના અધ્યક્ષ રણજીત મોઢવાડીયા,સચિવ હરદત્તપુરી ગોસ્વામી,મહિલા સંયોજીકા ચંદ્રિકા બેન પરમાર તેમજ મીનાક્ષી બેન ગજ્જર, ,દુર્ગાબેન લાદીવાલા,પ્રચાર પ્રસાર સંયોજીકા નિધિ બેન શાહ,પ્રદીપભાઈ ગજ્જર,પંકજભાઈ નંદોલા તેમજ મહાકાલેશ્વર મંદિરના પૂજારી પ્રકાશભાઈ ભોગાયતા હાજર રહ્યા હતા.

Please follow and like us:
CATEGORIES Porbandar
