પોરબંદર ભાજપ તથા શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા આંખ નિદાન કેમ્પ

આંખ નો વિના મૂલ્યે નિદાન કેમ્પ
કેમ્પ નંબર (32) *સેવા એજ સંગઠન ના સૂત્ર ને યથાર્થ કરવા ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાત રાજ્યની નંબર વન આંખ ની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા સાથે નો કેમ્પ.*

આ કેમ્પ માં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પ ના સ્થળે થી બસમાં લઈ જવાના અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા માં સારૂ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ(નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પોરબંદર પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવશે.

દરેક દર્દીએ આધારકાર્ડ ફરજિયાત સાથે લાવવાનું રહેશે.

આ કેમ્પ માં દીપ પ્રાગટ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા રમેશભાઈ ઓડેદરા જિલ્લા ભાજપ પ્રમુખ નાં હસ્તે કરવામાં આવશે

સૌજન્ય : રમેશભાઈ ઓડેદરા (પટેલ)
પ્રમુખશ્રીજિલ્લા ભાજપ

તારીખ :- 14/07/2023
વાર :- શુક્રવાર
સમય :- 9 થી 12
સ્થળ: ભાજપ કાર્યાલય, ભગવાન શ્રી પરશુરામ માર્ગ, ગ્લોબલ હોસ્પિટલ પાસે, પોરબંદર.

વધુ સંપર્ક માટે :-

કિરીટભાઈ મોઢવાડીયા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ
9033078249

ધવલભાઈ જોશી વોર્ડ નં ૯ ન.પા. સદસ્ય
9825183232

ભરતભાઈ રાઠોડ
શહેર ભાજપ મહામંત્રી
9726740037

શ્રી કાંતિભાઈ ઘેડીયા
બક્ષીપંચ મોરચા મહામંત્રી
90992 03999

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!