શહિદવીર નાગાર્જુન સિસોદિયા માર્ગ ની તકતી દુર્દશામાં :
વીર નાગાર્જુન સિસોદિયા જેનીએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેની સ્મૃતિમાં પોરબંદર મા એક પાર્ક પણ બનાવમાં આવ્યું છે અને તે બાગને લાગ્તો માર્ગ પણ વીર નાગાર્જુન સિસોદિયા માર્ગ તરીકે ઓળખાય છે ત્યારે અરુણ સ્ટુડિયો ની સામે વીર નાગાર્જુન સિસોદિયા માર્ગ ની તકતી લગાડ વામાં આવી હતી જે છેલ્લા ૬/૭ દિવસ ની નીચે પળી ગઈ છે આ વાત પોરબંદર વાસીઓ માટે સરમની વાત કેહવાય અને પોરબંદર નગરપાલિકા જે ભ્રષ્ટાચારની પાછળ અંધ બનેલી જેને શહિદ નું નામ નીચે પળી ગયું તે પણ ધ્યાનમા નથી આવતું નથી તેની સંભાળ કરી શકતી આ શહિદ નું અપમાન છે જે અમે સહન નહિ કરીશું જો પોરબંદર નગરપાલિકા આ તપકિ વેલી તકે ના લગાડી સકતી હોય તો અમને મંજૂરી આપે અમે અમારા ખર્ચેએ આ શહિદના નામ ની તપકી અમે લગાડી શું યોગ્ય માવજત પણ કરસુ તેવી રજુવાત યુથ કોગ્રેસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમા કોગ્રેસ વરિષ્ઠ આગેવાન સામંતભાઈ ઓડેદરા જીલ્લા સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા યુથ કોગ્રેસ પ્રમુખ ધર્મેશ ભાઈ પરમાર સંદીપભાઈ ઓડેદરા હરીશભાઈ કોટીયા આનંદભાઈ પંજાની આનંદભાઈ નાંઢા દેવાંગભાઈ હુંણ વિક્રમભાઈ ઓડેદરા વિશાલભાઈ બરાઈ હાજર રહ્યા હતા