જામનગર નકલંગ ધામ ખાતે ભવ્ય લૉકડાયરા ની જમાવટ : શ્રોતાઓ બોલી ઉઠ્યા વાહ ભાઈ વાહ

ગૂજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર નાં આર્થિક સહયોગ દ્વારા
જામનગર નકલંગ ધામ ખાતે ભવ્ય લૉક ડાયરો યોજાયો : ડાયરાના કલાકારો એ ઉપસ્થિત લોકોને ડોલાવ્યા
પોરબંદર :ગુજરાત રાજ્ય સંગિત નાટક અકાદમી નાં ઉપક્રમે જામનગર નાં નકલગ ધામ સણસોરી ખાતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતુ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિકસહયોગ થકી જામનગર નક્લગ ધામ ખાતે યોજાયેલા આ ભવ્ય લોક ડાયરો માં જાણીતા કલાકાર પોરબંદરનાં શ્રી નાં ગા ભાઇ મોઢવાડીયા,શ્રી ઉદય ભાઇ ઓડેદરા શ્રી નાગા ભગત સાહીત્ય કાર શ્રી અમિત ભાઇ જલાંવા ડ, શ્રી હંસા બેન કણજા રિયાતેમજ વાજીત્ર વાદક શ્રી ધીરુભાઈ,(તબલા )સિકદરભાઈ (બેન્જો )શ્રી રવિ ભાઇ (મંજીરા )સહીત ના કલાકારોએ ઊપસ્થિત જન મેદનીને ડોલાવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!