આદિત્ય કેમબ્રિજ પ્રીસ્કુલ તથા લીઓ ક્લબ ઓફ પોરબંદર પર્લ્સ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ

આદિત્ય કેમબ્રિજ પ્રીસ્કુલ તથા લીઓ ક્લબ ઓફ પોરબંદર પર્લ્સ દ્વારા અયાયોજિત ચોપાટી ગ્રાઉન્ડ પર બાળકો માટે ડ્રોઇંગ કૉપિટિશન રાખેલ હતી તેમાં 300 જેટલાં બાળકો એ કલા નું પ્રદર્શન કરેલ છે
Please follow and like us:
