Tag: #forest#government
પોરબંદરના બરડામાં ઉષ્ણ લહેરથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા માટે વન તંત્ર પ્રતિબદ્ધ
વન્ય પ્રાણીઓને ગરમીથી બચાવવા પગલાં લેવાયા બરડા જંગલ વિસ્તારમાં પાંચ માદા અને એક નર સહિત ૬ સિંહ અને વન્યજીવો માટે પીવાના પાણીના ૬૦ પોઇન્ટ કાર્યરત ... Read More