Tag: #porbandar#canada#advertisement#award
પોરબંદરથી ટોરોન્ટો સુધી: મુકતા એડવર્ટાઇઝિંગને 2026 કેનેડિયન ચોઇસ એવોર્ડ, પોરબંદર માટે ગૌરવની ક્ષણ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં સ્થિત મુકતા એડવર્ટાઇઝિંગ (MUKTA Advertising) ને વર્ષ 2026 માટે “કેનેડિયન ચોઇસ એવોર્ડ” હેઠળ ટોરોન્ટોની શ્રેષ્ઠ માર્કેટિંગ એજન્સીઓમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ ... Read More
