લાયન્સ કલબ દ્વારા રાણા કંડોરણાની શાળામાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન અપાયું
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.22-10-2024 મંગળવારના રોજ કુમાર પે સેન્ટર શાળા રાણા કંડોરણામાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુંકાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગત ... Read More
ગુરુકુલ મહિલા કોલેજમાંએનસીસી તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમેપ્રજાસત્તાક પર્વની ઉજવણી
ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પર્વ આન, બાન અને શાનથી ઉજવી ચૂક્યો છે ત્યારે વિદ્યાર્થીનીઓ આઝાદીની અસ્મિતાને સમજી રાષ્ટ્રવાદ સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે ... Read More
પોરબંદર હાઉસિંગ બોર્ડ ના સિધેશ્વર મહાદેવ મંદિર નો 24 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી
પોરબંદર હાઉસિંગ બોર્ડ ના સિધેશ્વર મહાદેવ મંદિર નો 24 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી સાગર પુત્ર સ મ નવ્ય, પાયોનિયર અને લાયન્સ ક્લબ ના પ્રમુખ ... Read More
રઘુવંશી આવાસ સ્પોર્ટ્સ એકેડમી તથા એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમીમાં ખેલોત્સવનું થયું આયોજન
આ આધુનિક યુગમાં બાળકો મોબાઈલમાં રમતો રમતા હોય છે તેનાથી તેમની શારિરીક અને માનસિક સ્થિતિ પર ખાસ અસર જોવા મળે છે. દરેક બાળકો મોબાઈલની રમતો ... Read More

