HomeNationalભાજપ થી નારાજ છાંયા ના પૂર્વ પાલીકા પ્રમુખ જીવાભાઈ ભૂતિયા આમ આદમી પાર્ટી સાથે જોડાયા nimeshgFeb 11, 2021 0 પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આજે ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વૉર્ડ નમ્બર 13 માં ઉમેદવારો ના નામ હજુ જાહેર નથી કરાયા આ વોર્ડ માં છાયા ના પુર્વ પાલીકા પ્રમુખ જીવાભાઈ ભૂતિયા સાથે છ પૂર્વ સદસ્ય ગુલાબગર માનગર ,સરમણ કોડિયાતર ,નવઘણ રાતીયા વલ્લભભાઈ રામદતી,પોલાભાઈ ગાંગાભાઈ અને નરેશ થાનકી ,ડાયા ભાઈ શીંગ રખિયા સહિત માલદે કના અને પ્રકાશ વાછાણી,રામભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ ને અલવિદા કરી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા આમ આદમી પાર્ટી દ્વારા 13 વોર્ડ માં 52 બેઠકો પર પાર્ટીના ઉમેદવારો લડશે અને પાર્ટી જીતે તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું Please follow and like us: Spread the love CATEGORIES NationalAUTHORnimeshg