શ્રી રામ સવૅજ્ઞાતિય સમુહલગ્ન સમીતી દવારા 7 દીકરીઓ ના સમૂહલગ્ન યોજાયા
શ્રીરામ સવૅજ્ઞાતિય સમુહલગ્ન સમીતી દવારા આયોજિત
કોરોનાકાળ દરમીયાન ઉદભવેલી આથીૅક પારીવારીક અને માનવ જીવનની કરુણ સ્થિતીએ અનાથ નિરાઘાર ૭” દીકરીઓના ઘામઘુમ પુવૅકના શુભ સમુહલગ્ન તા.૧૫/૫/૨૨ રવીવારે પટેલ સમાજવાડી ખાતે સ્વસ્તિક ગ્રુપ પોરબંદર શ્રીવલ્લભપ્રભુ સંતસંગ મંડળ નવુ જલારામમંદિર રામેશ્ચર મહીલા સંતસંગ મંડળ. પ્રવિણભાઈ દાવડા. જીગનેશ ભાઈ કોટેચા ઉત્સવભાઈ રુપારેલીયા.અનય સહયોગી દ્વારા યોજાયેલ સમુહલગ્ને પ.પુ ૧૦૮ ગૌસ્વામી વંસતરાયજી મહારાજ જ.ગુ.રા સ્વામી બદ્રીનાથજી વનમાલી કથાકાર જીવણ ભગત શ્રીભગવતી અન્નક્ષેત્ર. શ્રી મુળ દૃવારકાધીશ મંદીર પુજારી બલદેવગીરી બાપુ. ખિમેશ્ચર મહાદેવ મંદિર પુજારી વિજયપુરી બાપુ. શ્રી બિલેશ્ચર મહાદેવ મંદીર પુજારી કેતનગીરી બાપુ. શ્રીખોડીયાર મંદીર પુજારી હિતેષબાપુ સંતો મંહતો સાથે ઉપસ્થિત લાખણશી ભાઈ ગોરાણીયા. જે.સી.આઈ. પવનભાઈ શીયાળ વાણોટ ખારવા સમાજ ડો.સુરેખાબેન શાહ. નિતાબેન વોરા સાહેલી સંસ્થા બગવદર મોહનભાઇ મોઢવાડીયા. ભરતભાઈ નિમાવત.વિગેરે આપસવૅ ભાગ્યશાળી કરુણામયી ના સહયોગ થી ૭”દિકરીઓ ના શુભ વિવાહ ધામધામપુવૅક કરવાના મનોરથે ભગીરથ સામાજીક સદકાયૅ મા તન મન ઘન દ્વારા નિરાઘાર દિકરી ઓના સાંસારિક સપના ને સાકાર કરતા એમના સ્વગૅસ્થ માતાપિતા અને દીકરીઓ ની અંતકરણ ની દુવા થી માનવતા જીવન ને સાથૅક કરતા ૧૨૧” કરિયાવરદાન ગરીબ દીકરીઓને સપ્રેમ ભેટ સાથે સમસ્ત કાયૅક્રમે સહયોગી સવેદાતાશ્રીઓ સંસ્થાઓ પ્રત્યેક્ષ અપ્રત્યેક્ષ નામી અનામી સવૅ ના શુદંર સહયોગ બદલ અમો ખુબ આભારી છે🙏🏻