વિશ્વાસનો સ્વાદ, હવે નવી જગ્યાએ – પરેશ ઘૂઘરા એન્ડ દાબેલી

શહેરના ખાણી-પીણીપ્રેમીઓ માટે ખુશખબર છે. વર્ષ 1994થી સ્વાદ અને વિશ્વાસનું નામ બની રહેલું ‘પરેશ ઘૂઘરા એન્ડ દાબેલી’ હવે નવા સરનામે શરૂ થવા જઈ રહ્યું છે.
તારીખ 28 જાન્યુઆરી, 2026થી પરેશ ઘૂઘરા એન્ડ દાબેલી પોતાની સેવાઓ નવા સરનામે ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. વર્ષોથી દાબેલી અને ઘૂઘરાના અનોખા સ્વાદ માટે જાણીતી આ દુકાને પોરબંદરના નાગરિકોમાં ખાસ ઓળખ બનાવી છે.
નવું સરનામું:
પ્લાઝા કોમ્પ્લેક્સ, જનક અગરબત્તી વાળી ગલી, વિનોદ બેકરીની પાસે, પોરબંદર ખાતે હવે ગ્રાહકોને અગાઉ જેવી જ ગુણવત્તા, સ્વાદ અને સ્વચ્છતાની ખાતરી સાથે સેવા મળશે.
વધુ માહિતી માટે સંપર્ક:
મો. 9426995664
Please follow and like us:
CATEGORIES Porbandar
