સમસ્ત શીંગડા ગામ આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોરબંદર ના સાંસદ રમેશ ધડુક ઉપસ્થિત રહયા
સમસ્ત શીંગડા ગામ આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહયા હતા શીંગડા ગામ માં સર્વેશ્વરાચાર્ય ગુરૂ શ્રી જગદગુરૂ સ્વામી શ્રી રામાચાર્યજી શ્રી શેષમઠ શીંગડા તેમજ સરપંચ શીંગડા ગ્રામપંચાયત માલદેજી ઓડેદરા દ્રારા પોરબંદર સાંસદ રમેશ ધડુક નું ફુલહાર તેમજ શાલ ઓઢાડી ને સન્માન કરેલ હતું. દ્વારકાધીશ ના દર્શન કરી પોરબંદર સાંસદ રમેશ ધડુકે ધન્યતા પ્રાપ્ત કરેલ હતી. ત્યારે બાદ મંદિર દ્રારા સંચાલિત ગૌશાળા ની મુલાકાત કરેલ શ્રી શીંગીઋષિના આશ્રમમાં શ્રી શિંગેશ્વર મહાદેવ ના મંદિરે જળાભિષેક કરેલ માં અંબા ના દર્શન કરેલ હતા શીંગડા ગામ પ્રશ્નો સાંભળ્યા હતા અમુક પ્રશ્નો ને સ્થળ પર નિવારણ લાવેલ હતું શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
Please follow and like us:
CATEGORIES Porbandar