પોરબંદર ના અંજલીબેન જયેશભાઈ હિંગરાજીયા સર્જનાત્મક કારીગીરી માં સર્વ પ્રથમ સ્થાન મેળવ્યુ

પોરબંદર ના અંજલીબેન જયેશભાઈ હિંગરાજીયા સર્જનાત્મક કારીગીરી માં સર્વ પ્રથમ સ્થાન મેળવ્યુ

તાજેતરમાં યોજાયેલ કલા મહાકુંભ રાજ્યકક્ષાની સ્પર્ધા ભાવનગર ખાતે યોજાઇ હતી તારીખ 10 જુન 2022 ના રોજ આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના સ્પર્ધક તરીકે અંજલીબેન જયેશભાઈ હિંગરાજીયા સર્જનાત્મક કારીગીરી માં સર્વ પ્રથમ સ્થાન મેળવેલ છે તેમાં એક ગિટાર બનાવેલ છે આ ગીતાર માં જુના બારદાન જુના પ્લાસ્ટિકના ઝબલા જૂના બોક્સ પુઠા વગેરેનો ઉપયોગ કરીને આ કૃતિ તૈયાર કરવામાં આવેલ છે આકૃતિ નો ઉપદેશ એ છે કે પર્યાવરણ બચાવો પક્ષી બચાવો અને આપણું લોકસંગીત બચાવો એવા 3 સંદેશો દેતુ કૃતિ તૈયાર કરવામાં આવેલ હતું તે અગાઉ પણ ૩૧ મેના રોજ રાજકોટ ખાતે પ્રદેશ કક્ષા માં પણ પ્રથમ નંબર મેળવ્યો હતો તે અગાઉ પણ પોરબંદર જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવેલ હતો આ સાથે હેત્રિક કરેલી છે પોરબંદર જિલ્લામાં યોજાતા યુવક મહોત્સવ અને કલા મહાકુંભ મા અત્યાર સુધી કોઈ સ્પર્ધક રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર કોઈ મેળવી શક્યું નથી આ સાથે પોરબંદર જિલ્લામાં અંજલીબેન જયેશભાઈ હિંગળાજ સર્વપ્રથમ સ્પર્ધક છે પોરબંદર જિલ્લાનું નામ પોતાની કૃતિ દ્વારા પ્રથમ નંબર મેળવી ને સમગ્ર પોરબંદર તને ગુજરાત ભોઈ સમાજ અને ડોક્ટર વીઆર ગોઢાણીયા કોલેજ નું નામ રોશન કરેલું છે આ સાથે પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ની કચેરી દ્વારા અધિકારીઓએ અભિનંદન પાઠવેલ છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!