ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ 2022 હજારો ખેલૈયાઓ અને દર્શોકોની ભીડ ભવ્ય સફળતા ,લાખો ના ઇનામો

ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ 2022 હજારો ખેલૈયાઓ અને દર્શોકોની ભીડ ભવ્ય સફળતા ,લાખો ના ઇનામો

તા.25/09/2022 રવિવાર સાંજે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં સમસ્ત ખારવા સમાજ આયોજિત નવરાત્રી વારા સેફ્રોરોન ગેટ ખાતે વિશાલ મેદાન માં ઓપન ગુજરાત હાવીસ રંગસંગ 2022 નું આયોજન પોરબંદર ની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર,પટેલ કોમર્સ એકેડમી,સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ અને ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સેવા,સ્વાસ્થ્ય,સંસ્કૃતિ અને શિક્ષણના પ્રચાર પ્રસાર માટે ભવ્ય આયોજન થયેલ હતું ત્યારે આ ઓપન ગુજરાત રંગસંગ રાસોત્સવ નવરાત્રીનો રંગ જમાવવા ગુજરાત ભર ના જાણીતા પ્લયબેક સિંગર તથા લોકગાયકો દેવ ભટ્ટ ,અભયદાન ગઢવી અને જાણીતા વિરંજલી પ્લે માં શાહિદે આઝમ ભગતસિંગ નો કિરદાર નિભાવનાર અને સોશ્યિલ મીડિયા સ્ટાર આરજે આકાશ ખાસ આકર્ષણ નું કેન્દ્ર રહયા હાટ ત્યારે પોરબંદર ના ગરબાના ધુરંધરો ખેલૈયા ઓને તથા માં જગદંબા ના ઉપાસકો અને નવરાત્રિ પ્રેમી સર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવેલ દરેક દર્શકોને આયજકો કેતન કોટિયા,સુરજ મસાણી,ધવલ આદેશના,રાજ સિંગાના,હરેશ મઢવી,પૂનમ પોસ્તરીયા,હિતસ ખોરાવા, હર્ષિતભાઈ શિયાળ એ સર્વે લોકોનો આભાર વ્યક્ત કરેલ આ અવસરે મહેમાનો અને દાતાશ્રીઓ તથા શુભેચ્છકો પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજિઠીયા,સમસ્ત ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ,ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ કમલેશભાઈ ખોખરી , સિલ્વર સી ફૂડ ના વિરેન્દ્રભાઈ જુન્ગી,સેફરોન રેસ્ટોરન્ટ ના અજયભાઈ મોતીવરસ,રાજેશભાઇ લાખાણી, ભરતભાઇ મોદી,ડો કમલેશભાઈ સદાની,વિજયભાઈ ઉનડકટ,ડો.પ્રતિભાબેન સોલંકી,ગજાનન પ્રાઇવેટ એકડમીના કમલભાઈ પાઉં, હાવીસ ઇન્ટર નેશનલ ના નિરવભાઈ વ્યાસ,અભિષેકભાઈ આભાણી,સુમિતભાઈ આચાર્ય
હિતેશભાઈ ખોરાવા,હેમેન્દ્રભાઈ બરિડુંન,કસુંબો રેસ્ટોરન્ટના ધર્મેશભાઈ બાદરશાહી,નિલેશભાઈ ખોખરી,થાનકી ટુર એન્ડ ટ્રાવેલ્સન,શ્રી રામ ઇલેક્ટ્રોનિક ના મૌલિકભાઈ પાઉં,દેવશીભાઈ ઓડેદરા,પૂજારા ટેલિકોમ ચેતનભાઈ મજિઠીયા,કે.બી.તોરણીયા એન્ડ કંપનીના કમલેશભાઈ તોરણીયા,પરફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઝેવર ના સંદીપભાઈ રાણીન્ગા,સૂઝલોન ના નરેન્દ્રભાઈ વાંદરિયા, ચીકુસ નેચરલ્સ ઓર્ગેનિક અને નેચરલ સ્ટોર ના ભવિનભાઈ ચામડિયા, જયમતાજી જવેલર્સ ના જયભાઈ સોની,મેજીક હેરકેર,જિગરવાલે જીગર લોઢારી, ક્લિકપોઇન્ટ્સ રાજેશભાઇ કોટિયાવાલા,પરી બ્યુટી પાર્લર,વિજય નેટ,જીમેડમ,ડીજે પેપ્સ, ડીજે ધ્રુવ,માફિયા ફેશન ,સાંદિપની ગુરુકુલ ના દેવજીભાઈ ઓડેદરા,જયમતાજી ફાઇનાન્સ,જેજે ટ્રાન્સપોર્ટ,વિરાટ સ્પોર્ટ્સ,ગ્રીત્ઝો સુપર મિલ્ક,રેન્સ્ટર શોરૂમ,એમ.કે.ફાયરવર્ક્સ વગેરેઓએ ખાસ ઉપસ્થિત રહી વિજેતા ખેલૈયાઓને ઇનમોનો વરસાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. આયોજક એક્સ્ટ્રીમ ફિટનેસ કેર,ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર,પટેલ કોમર્સ એકેડમી અને સંસ્કૃતિ પર્ફોર્મિંગ આર્ટ ના સર્વે સદસ્યો એ તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવેલ તેમજ સર્વે સ્વયં સેવકો,દાતાશ્રીઓ,બહારથી અને શહેરમાના તમામ જજ ,મહેમાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.

https://youtu.be/m6bO6FiA_xI
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!