પોરબંદરની વિદ્યાર્થીનીએ સમગ્ર જિલ્લા કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

પોરબંદરની વિદ્યાર્થીનીએ સમગ્ર જિલ્લા કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું



પોરબંદરના શિક્ષણ તંત્ર અને કલેક્ટર સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા

પોરબંદર તા.૨૨
પોરબંદર જિલ્લાના કડછા ભારતીબેન સરમણભાઈએ G3Q કિવઝમા સમગ્ર જિલ્લાઓની કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ૱બે લાખનુ ઈનામ મેળવી કડછ હાઈસ્કૂલ તેમજ પોરબંદર જીલ્લા નુ ગૌરવ વધારેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા તેમજ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!