10મી ગુજરાત રાજ્ય કુડો ચેમ્પિયનશિપ તથા ઓપન ગુજરાત કુડો ચેમ્પિયનશિપ 2022 માં એકસ્ટ્રિમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓનો દબદબો<br />કુલ 16 મેડલ જેમાં 6 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

10મી ગુજરાત રાજ્ય કુડો ચેમ્પિયનશિપ તથા ઓપન ગુજરાત કુડો ચેમ્પિયનશિપ 2022 માં એકસ્ટ્રિમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓનો દબદબો
કુલ 16 મેડલ જેમાં 6 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

10મી ગુજરાત રાજ્ય કુડો ચેમ્પિયનશિપ તથા ઓપન ગુજરાત કુડો ચેમ્પિયનશિપ 2022 માં એકસ્ટ્રિમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓનો દબદબો
કુલ 16 મેડલ જેમાં 6 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. તાજેતર માં નવસારી ખાતે કુડો ઇન્ટર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના સીધા માર્ગદર્શન માં ગુજરાત કુડો એસોસિએશન ના કુશળ નેતૃત્વમાં બે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ જેમાં 10મી ગુજરાત રાજ્ય કુડો ચેમ્પિયનશિપ અને ઓપન ગુજરાત કુડો ચેમ્પિયનશિપ આમ આ બન્ને અલગ અલગ સ્પર્ધાઓમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓના 1000 પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલ જેમાં પોરબંદર ના એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદર
ના વિદ્યાર્થીઓએ રેન્સિ કેતન કોટિયા ના કુશળ નેતૃત્વમાં કુલ 16 મેડલ મેળવી પોરબંદર ની યશ કલગીમાં વધારો કર્યો છે જેમાં 6 ગોલ્ડ મેડલ 6 સિવાર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે
મેડલ પ્રાપ્ત કરનાર વિજેતાઓ :-
10મી ગુજરાત રાજ્ય કુડો ચેમ્પિયનશિપ 2022
1) જયેશ ખેતરપાલ ગોલ્ડ મેડલ
2) કૃપા જુંગી ગોલ્ડ મેડલ
3) સ્નેહા કોટિયા ગોલ્ડ મેડલ
4) કેતન કોટિયા સિલ્વર મેડલ
5) ગીત તોરણીયા સિલ્વર મેડલ
6) નંદિકા મહેતા સિલ્વર મેડલ
7) તેજ મદલાની સિલ્વર મેડલ
8) પાર્થ મકવાણા બ્રોન્ઝ મેડલ

ઓપન ગુજરાત કુડો ચેમ્પિયનશિપ

1) કેતન કોટિયા ગોલ્ડ મેડલ
2) જયેશ ખેતરપાલ ગોલ્ડ મેડલ
3) સ્નેહા કોટિયા ગોલ્ડ મેડલ
4) તેજ મદલાની સિલ્વર મેડલ
5) નંદિકા મહેતા સિલ્વર મેડલ
6) કૃપા જુંગી બ્રોન્ઝ મેડલ
7) ગીત તોરણીયા બ્રોન્ઝ મેડલ
8) પાર્થ મકવાણા બ્રોન્ઝ મેડલ

ઉપર મુજબના તમામ વિજેતાઓને કુડો ઇન્ટર નેશનલ ફેડરેશન ના પ્રમુખ સોશિહન હાંસી મેહુલ વોરા અને કુડો ગુજરાત ના પ્રેસિડેન્ટ રેન્સી દારયાસ કૂપર અને સેક્રેટરી રેન્સિ વિસ્પી ખરાડી તેમજ પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી,જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ એ ધન્યવાદ પાઠવેલ છે આ તમામ વિદ્યાર્થી ઓ આગામી યોજનાર અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડો ચેમ્પીયાનશીપ, કુડો નેશનલ ચેમ્પિયનશિપ અને ઓપન કુડો નેશનલ ચેમ્પિયનશિપ માં પસંદગી પણ પામ્યા છે જે આગામી સુરત બારડોલી ખાતે ફિલ્મસ્ટાર અક્ષયકુમાર કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ના ચેરમેન ની પ્રેરક ઉપસ્થિતિમાં પોતાનું કૌવત બતાવશે જે માટે વિવિધ સંસ્થાઓ એ શુભેચ્છા પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!