ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર અને પટેલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..

૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલામાં વિર જવાનો શહીદ થયા હતા શહીદો ને
શ્રધાંજલિ અર્પણ કરવા માટે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી રામ બ્લડ બેંક ની મુલાકાત લઈ અને ત્યાં સ્થળ પર જ સવારે ૧૦ થી ૫ સુધીમાં યુવાનો દ્વારા ૫૬ બોટલ લોહી એકત્રિત કરીને શ્રધાંજલિ અર્પણ કરી હતી

આ મહા રક્તદાન કેમ્પમાં જે લોહી એકત્રિત કરવામાં આવ્યું છે એ
જરૂરિયાતમંદ દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!