સનાતન હિન્દુ ઘમૅ સંસ્કાર નું સૌ પ્રથમવાર ચાલતી શ્રીમદ્ ભાગવદ સપ્તાહ પદયાત્રા


સંત સુરા વિર અને કર્મવીરની પાવન ભૂમિ સુદામાપૂરીના આંગણે ઉમળકાભેર ધાર્મીક સ્વાગત કરાયું ઉના તાલુકા થી નીકળેલી શ્રી ભાગવત સપ્તાહ પદયાત્રા ના સંઘમાં પોરબંદર માં થી પસાર થયેલ અવિરત પદયાત્રા ભાગવત સપ્તાહના કથાકાર શ્રી  સાથે 45 ભાવિક ભક્તજનો ને ફુલહાર થી સ્વાગતમ સાથે પોરબંદર ની અન્નદાન મહાદાન ની કરુણામય પરમ્પરાગત વારસા જતન પ્રણાલીકા ને ઉજાગર કરતીભોજન પ્રસાદીની વ્યવસ્થા કરતા આપણે સર્વ ગવૅ અનુભવીએ છે ઉપરોક્ત સેવામાં  રવિભાઈ  ભરતભાઈ  રાહુલભાઈ મનોજ પંડ્યા અને સ્વસ્તિક ગ્રુપ પોરબંદર સંસ્થાપક વિનેશ ગોસ્વામી  જોડાયા હતાં

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!