પોરબંદર ના આર્ટિસ્ટ ડો. અમિતસિંહ મસાણી ને અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ 2023-24 માટે પસંદગી

ભારતીય સંસ્કૃતિ ની ધરોહર ને ઉજાગર કરતા કલા સંવર્ધક પોરબંદર ના પ્રખ્યાત આર્ટિસ્ટ ડો. અમિતસિંહ મસાણી ને અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ 2023-24 માટે પોરબંદર નું ગૌરવ તરીકે પસંદ કરવામાં આવી છે આગામી 7 April ના અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવશે કે જેવો અનેક નેશનલ ઈન્ટરનેશનલ એવોર્ડ થી સન્માનિત થાય ચૂક્યા છે. મેજિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ભારતીય એકતા સન્માન, પાબલો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર, બાંગા ગૌરવ સન્માન, રાષ્ટ્ર પ્રેરણા એવોર્ડ, રાષ્ટ્રીય સેવા સન્માન , ઇન્ડિયન લાયન્સ પોરબંદર સન્માન.જેવો મૂળ આરએસએસ ના સ્વયંસેવક છે અને પોત ઘણી બધી કાર્ય શેલી સાથે કામ કરે છે જેમ કે સાયકલ લિસ્ટ , આર્ટિસ્ટ, મર્મ ચિકિત્સક, કલારીપાયત્તું, યોગા, એનીમલ રેસ્ક્યુ, ટ્રેકર, રોકક્લાઈમિંગ, બડવચર , વાયરલેસ હેમ રેડિયો ઓપરેટર, રાયફલ શૂટર, હોર્સ રાઇડિંગ , તલવાર બાજી,

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!