ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

આજ તા. 26/12/2022ને સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોખીરા સ્થિત કાર્યલય ખાતે આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
જેમા
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા
સુદામા ડેરીના વાઇસ ચેરમેન ભરતભાઈ બોખીરીયા
સાથી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રવિભાઈ નેભનાણી
અરજણભાઇ ભુતિયા
માલદેભાઈ બોખીરિયા
પ્રતાપભાઈ બોખીરીયા
જયોતિબેન આસોડિયાપુનમબેન લોઢારી
ગીગાભાઈ બોખીરિયા
ભરતભાઈ રાઠોડ
રમેશભાઈ બોખીરીયા
તથા મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
Please follow and like us:
CATEGORIES Porbandar