Watch “પાયોનિયર ક્લબ પોરબંદર સાગરપુત્ર સમન્વય દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક” on YouTube
https://youtube.com/shorts/fCdkjlW66G4?feature=share
પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપવામાં આવે છે,તો જે કોઈ દર્દીને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય તેમણે તેના આધારકાર્ડ ની ઝેરોક્ષ કોપી સાથે પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાનો સંપર્ક કરવો.
અગાઉ બંન્ને સંસ્થા દ્વારા આશરે 700 ઓપરેશન
વિનામૂલ્યે કરાવી આપવામાં આવેલ છે.
ઓપરેશન માટે નામ નોંધાવવા માટે
સાગરપુત્ર સમન્વય ની ઓફિસ,જુની કોર્ટની પાછળ
પ્રવીણભાઈ ખોરાવા
મો.નં.9265982313
સમય સવારે 10:00 થી 01:00
આ નેત્રયજ્ઞ ના સ્પોન્સર પાયોનિયર ક્લબના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે.
Please follow and like us:
CATEGORIES Porbandar
