સ્માઇલ પ્રિ સ્કૂલ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી
પોરબંદર છાંયા વિસ્તારની સ્માઇલ પ્રિ સ્કૂલ ખાતે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિરની પ્રણ પ્રતિષ્ઠા નિમિતે બાળકોને ભગવાન રામચંદ્રજીના જીવન વિશે સચોટ માહિતગાર કરવામાં આવ્યા હતા. ભૂલકાઓ દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીની વેશભુષા ધારણ કરવામાં આવી હતી જેનું પૂજન સાથે આરતી સંગીત નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સ્કૂલ દ્વારા મંદિર પ્રણ પ્રતિષ્ઠા નિમિતે તમામ બાળકોને ભેટ આપવામાં આવી હતી
Please follow and like us: