Watch “પોરબંદર માં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન” on YouTube
આજરોજ પોરબંદર માં પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબારનું આયોજન કરેલ જેમાં બેંક દ્વારા નાગરિકોને લોન ધિરાણ માર્ગદર્શન પણ આપી હતી જ્યારે લોકોને રૂપિયા માટે મજબૂર થઈ બીપીએલ કાર્ડ ગીરવે મુકવા પડે તેવું પ્રકરણ સામે આવ્યું છે .ગુજરાત ભર માં આ પ્રથમ વાર આ પ્રકાર ની ઘટના હશે જે ડો.ચેતના બેન તિવારી એ સમગ્ર પ્રકરણ ની વાત રેન્જ આઈજીપી સમક્ષ રજુ કરી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar