ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ2023 અમિત જગતિયા ને એનાયત કરાયો

અમદાવાદ ખાતે 19 માર્ચ ના રોજ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ સમારોહ યોજાયો હતો જેમાં પોરબંદર ના શિક્ષક અમિત ડાયાલાલ જગતિયા ની પસંદગી કરવામાં આવી હતી અને અમિત ભાઈ ને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ2023 આપવામાં આવ્યો હતો.અમિત ભાઈ ના મિત્રવર્તુળ અને શિક્ષક ગણ તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે અમિત ભાઈ એ શિક્ષણ ક્ષેત્રે પોરબંદર નું ગૌરવ વધાર્યું છે
Please follow and like us:
CATEGORIES Porbandar
