પોરબંદર માં અવનવી સાયકલ નો શો રૂમ રેસ સાયકલ ઝોન: આજે જ સમ્પર્ક કરો

દીપેશ હોલ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ છે સાયકલ નો ભવ્ય શોરૂમ

શરીર ને ફિઝિકલ ફિટ રાખવા માટે જિમ યોગા ની આવશ્યકતા રહે છે અને તબીબો પણ હવે શરીરને ફીટ રાખવા માટે અલગ અલગ કસરતો અને યોગા સહિત સાઇકલિંગ માટેનું સજેશન આપે છે ત્યારે પોરબંદરમાં છેલ્લા બે વર્ષથી પાંજરા પોળ રોડ દિપેશ હોલ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સાયકલનું અધતન શોરૂમ આવેલો છે જેમાં વિવિધ રેન્જમાં બાળકોથી લઈને મોટાઓ ચલાવી શકે તેવી વ્યાજબી કિંમતની સાયકલો ઉપલબ્ધ છે.

આ સાયકલો માં સ્પોર્ટસ સ્પીડકિંગ ,રેન્જર ,એમ ટીવી માન્ટિંગ રાઈડ,હાઈબ્રીડ વગેરે સાયકલો ની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે

સાયકલ ચલાવવા થી ફાયદો

ડો સુરેશ ગાંધી નો સંદેશ રોજ સાયકલ ચલાવાથી શરીર ફિટ રહે છે

હેલ્થ રિલેટેડ અનેક ફાયદા થાય છે બોડી ફિટનેસ વધુ ,સાયકલિંગ થી બ્રેન પર પણ અસર કરે છે.સાયકલિંગ થી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રહે છે અને હાર્ટ એટેક નું પ્રમાણ ઘટે છે.આ ઉપરાંત પ્રદુષણ અટકાવવા માં પણ સાયકલ ઉપયોગી બને છે અને એક વાર રેસ સાયકલ ઝોન શોરૂમ ની મુલાકાત લેવા શોરૂમ ના માલિક આનંદ પરમારે જણાવ્યું હતું. જેના સમ્પર્ક નમ્બર છે 9427036980 પોરબંદર .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!