દિપીકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રી તથા અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતા માટેનો દાદા સાહેબ ફાળદે પુરસ્કાર એનાયત કરાયો
હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી દિપીકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રી તથા અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતા માટેનો દાદા સાહેબ ફાળદે પુરસ્કાર એનાયત કરાયો છે.ગઈકાલે યોજાયેલા સમારોહમાં કલાકારોને ભારતીય સીનેમામાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ સન્માનિત કરાયા છે.દિપીકા પાદુકોણને ફિલ્મ છપાક અને અક્ષયકુમારને ફિલ્મ – લક્ષ્મીમાં તેમણે કરેલા નોંધપાત્ર અભિનય બદલ એવોર્ડ એનાયત કરાયા છે.આ ઉપરાંત કિયારા અડવાણીને શ્રેષ્ઠ અભિનેત્રી ક્રીટીક એવોર્ડ તો સુસ્મીતા સેનને શ્રેષ્ઠ અભિનંત્રી વેબ સિરીઝ એવોર્ડ એનાયત કરાયો છે.
Please follow and like us:
CATEGORIES Porbandar