નાસાના પરસીવરન્સ રોવરે મંગળગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યુ

નાસાના પરસીવરન્સ રોવરે મંગળગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યુ

ટ્વિટરનાસાના પરસીવરન્સ રોવરે મંગળગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરીને મંગળની તસવીરો મોકલવાની શરૂઆત કરી છે. ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વાતી મોહને આ ઐતિહાસિક મંગળ મીરાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડૉક્ટર સ્વાતી વર્ષ 2013 થી નાસાના મંગળ મિશન સાથે જોડાયેલા હતા. તેઓ આજે નાસાની પસોદના ખાતેની જેટ પ્રપોલનશ લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!