સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો

સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાંવિસ્તારોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો છે.સૌથી વધુ 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનરાજકોટ, મહુવા, કેશોદ, ડીસા, વડોદરા અને સુરતમાં નોંધાયું હતું.આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, ગાંધીનગર, અમદાવાદ,સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી અને કંડલા એરપોર્ટમાં-35, ભૂજ, ભાવનગર અનેવલસાડમાં-34 તથા દીવ અને વેરાવળમાં-33 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુંહતું.આ જ સમયગાળામાં લઘુતમ તાપમાન પણ 12થી 23 ડિગ્રીસેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગની યાદી જણાવે છે કે આગામી 4-5દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા ઓછી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!