માધવપુર ઘેડ માં સમુદ્ર કિનારે યોગા દિવસ ની ઉજવણી

પોરબંદર ના માધવપુર ઘેડ માં સમુદ્ર કિનારે આવેલ રામેશ્વર ચોપાટી ખાતે આજરોજ યોગા દિવસ ની ભવ્ય ઉજવણી કરાઇ
પોરબંદરના માધવપુરમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મામલતદાર ની ઉપસ્થિતિમાં યોગા કાર્યક્રમ યોજાયો
માધવપુર ઘેડ માં રામેશ્વર ચોપાટી ખાતે આજરોજ ભવ્ય યોગા દિવસ નિમિતે આયોજન કરવા માં આવ્યું હતું ત્યારે
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ને યોગા માટે માર્ગદર્શન આપી સાથે ટીમ દ્વારા તમામ લોકો ને યોગા કરાવા માં આવ્યા હતા ત્યારે આ તકે પોરબંદર મામલતદાર સાહેબ
તથા માધવપુર ગ્રામ પંચાયત સરપંચ તેમજ માધવપુર પોલીસ સ્ટાફ અને સેઠ એન ડી આર હાઈસ્કૂલ નો સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને માધવપુર રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (RSS) ના કાર્યકરો સહિત ના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિતિ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Please follow and like us:
CATEGORIES Porbandar
