Watch “પોરબંદર માં હેલન કેલર ના જન્મદિનની ઉજવણી કરાઈ” on YouTube
પોરબંદર માં હેલન કેલર ના જન્મદિનની ઉજવણી કરાઈ
આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બધીરાંધ બાળકોના તાલીમ કેન્દ્ર પોરબંદર દ્વારા હેલન કેલર ના જન્મદિનની ઉજવણી નિમિત્તે બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓને બધીરાંધ બાળકો દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું તથા હેલન કેલર ના જીવનચરિત્ર પરની વીડિયો ક્લિપ બતાવી હેલન કેલર વિશે માહિતગાર કર્યા હતા તથા કેન્દ્રના ઇન્ચાર્જ પૂનમબેન જુંગી એ વિદ્યાર્થીઓને હેલન કેલરના જીવન આધારિત વધુ જાણકારી આપી બાળકોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા પોરબંદર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ ના બધીરાંધ બાળકો તાલીમ કેન્દ્ર ના સ્ટાફ જયભાઈ મોતીવરસ અને ધર્મિષ્ઠાબેન એ સહયોગ આપ્યો હતો.
Please follow and like us:
CATEGORIES Porbandar