ધારાસભ્ય કાંધલ જાડેજા અને મહેર સમાજ વિરુદ્ધ સોશીયલ મીડિયા માં અભદ્ર ટિપ્પણી કરનાર ને પોલીસે ઝડપી લીધો
ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઈન વિડીયો માં ચેટીંગ દરમિયાન કરી હતી અભદ્ર ટિપ્પણી
પોરબંદરના એક શખ્સનુ instagram આઈ ડી પર લાઈવ વિડિઓ ચેટિંગ ચાલતું હતું તે દરમિયાન દ્ દ્વારકાના કિશનસિંહ માણેકે ધારા સભ્ય કાંધલ જાડેજા અને મહેર સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી આ બાબતે ધારા સભ્ય કાંધલ જાડેજા અને સમાજના અગ્રણીઓએ પોલીસ અધિક્ષક ને રજુઆત કરી આ શખ્સ ને કડક માં કડક સજા કરવા માંગ કરી હતી.પોલીસે ગણતરી ના કલાકો માં આ શખ્સને પકડી લીધો હતો.
Please follow and like us: