વિદેશ જવા ની હોડ માં જોજો ક્યાંક જિંદગી ભર અફસોસ ન થાય
પોરબંદર ના ચિત્રકાર કરસન ભાઈ ઓડેદરાએ ચિત્ર બનાવી આપ્યો લોક સંદેશ

જીવનમાં સફળ થવું એ ખુબ સારી વાત છે, પણ જાણી યોઈને બર્બાદી તરફ ધકેલાઈજવું એ બીજી વાત છે.
આપણા પંથકમા અત્યારે એક એવો ક્રેઝ ચરમ સિમાએ પહોંચ્યો છે જે નવયુવાનોની જીંદગીને ખુબ નુક્સાન કરીરહ્યોછે તે છે( દેખા દેખી)..
પેલો માણસ વિદેશથી આવેલ જોઈ એની એટીકેટીથી પ્રભાવિત થઈ અને પોતે પણ એવું બનવાના સ્વપ્ન સેવવા લાગે, જેનો લાભ અમુ આસ્તિન ના સાપો ઉપાડી રહ્યાછે…
Please follow and like us:
