Watch “પોરબંદરના પ્રખ્યાત ભાણજી લવજી ઘી વાલાની મુલાકાત લેતા એસ. પી ભગીરથસિંહ જાડેજા” on YouTube
પોરબંદરના પ્રખ્યાત ભાણજી લવજી ઘી વાલા ની પોરબંદર ના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ મુલાકાત લીધી હતી પોરબંદર ની એક કહેવત છે કે પોરબંદર નો રાણો પાણો અને ભાણો વખણાય છે જેમાં રાણો એટલે પોરબંદર ના રાજા ,પાણો એટલે ઘોડા પથર અને ભાણો એટલે પોરબંદર માં ઘી વાળા ભાણજી લવજી ઘી વાળા જેઓ બરડા ડુંગર નું ગાય અને ભેંસ નું ઘી વર્ષો થી વહેંચે છે આજે એસ પી એ આ પેઢી ની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી.
Please follow and like us: