Watch “આપના જીવન ને વધુ સ્વસ્થતા ભર્યુ અને રોગ મુક્ત રાખવાનો ધરાવતું કેન્દ્ર સત્વ આયુર્વેદપંચકર્મ કેન્દ્ર” on YouTube

રાણાવાવ માં આવેલ સત્વ આયુર્વેદ અને પંચકર્મ કેન્દ્ર જેનો ઉદ્દેશ આપના જીવન ને વધુ સ્વસ્થતા ભર્યુ ને રોગ મુક્ત રાખવાનુ છે.

બરડા હિલ્સ ની વચ્ચે વિસ્તરેલુ અને પોરબંદર ના રાણાવાવ ગામ મા વસેલા અમારા ઉચ્ચ કેન્દ્ર મા દરેક પ્રકાર ના કેરાલા ના પ્રખ્યાત એવા આયુર્વેદિક ઉપચાર થાય છે, જ્યા પ્રશિક્ષિત સ્ટાફ મેમ્બરો આપનુ પુરતુ ધ્યાન રાખે છે.

દર્દિયો ને રેહવા સાથ ની કુટીર ની વ્યવસ્થા ને દરેક ની પ્રકૃતિને અનુકુલ આવે એ પ્રમાણે નુ જમવાનુ પણ મળે છે. જ્યા લીલીછમ્મ પ્રકૃતિ ની વચ્ચે તમે ફરી પાછા સ્વસ્થ અને તંદુરસ્ત બની શકો છો.

સત્વ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર માઅલગ અલગ પ્રકાર ની પીડા એને રોગો નુ નિદાન કરવામાં આવે છે જેમકે પેરલિસિસ, પેટની સમસ્યા, ગેસ ની તકલીફ, સંધિવા, મગજ ની બિમારીઓ, ચામડી ના રોગો, માઇગ્રેન, તણાવ, યાદશક્તિ ની તકલીફ ,જીવનશૈલી સાથે જોડાયેલી તકલીફ જેમ કે ડાયાબિટીશ,થાઇરોડ,બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ

યોગ , ધ્યાન અને પ્રાણાયામ ની મદદ થી અમે આપના શારીર ના ત્રિદોષ ને ફરિ પાછા સ્થિર કરીયે છીએ જેથી આપ સારુ અને સ્વસ્થ જીવન જીવી શકો.

તો ચલો જાણીયે સત્વમા થતા ઉપચારો વિશે.

પંચકર્મ , 5 અલગ અલગ પધ્ધતિ ના ઉપચાર ને ભેગાકરી ને કરવમા માં અવતો ઉપચાર એટલે પંચકર્મ, જ્યા તમરા શરિર માં રહેલા ઝેર નો પુરી રીતે નિકાલ કરવામાં આવે છે, આને શરિર ને રોગ મુક્ત કરવામા આવે છે.

પંચકર્મ માં કરવામા અવતા અલગ અલગ 5 આયુર્વેદિક ઉપચાર આ પ્રમાણે છે.

વામન : જે કફ દોષ નો નિકાલ કરે છે, અસ્થમા એલર્જી વર્ટિગો સોરાયસીસ હાઇપર એસિડિટી અને સ્થૂળતા જેવો રોગો મા મદદરૂપ થાય છે.

વિરેચન : વધૂ પડતા પિત્ત દોષ નો નિકાલ કરે છે, આધાશીશી, બળતરા,ચામડી ના રોગો, પાઈલ્સ, કબજીયાત, કમળો, હૃદય ની બિમારી, અસ્થમા, અને ડાયાબિટીસ માં મદ રૂપ થાય છે.

બસ્તી : દરેક પ્રકાર ના વાત દોષ માં ખૂબ જ ઉપયોગી એવા આ ઉપચાર વડે કબજીયાત, લકવો, સ્પોન્ડિલોસિસ, મગજ ની બિમારીઓ, કમર ના દુઃખવા ને સંધિવા જેવો રોગો ની સારવાર થઈ શકે છે.

નસ્ય : સાઇનસ નો નિકાલ કરે છે, આંખ નાક ને ગળાની તકલીફો માં રાહત આપે છે, એલર્જીક નાસિકા પ્રદાહ, માઇગ્રેન્સ, અને માથા ના દુઃખવામા પણ મદ રૂપ થાય છે.

રક્ત મોક્ષના : લોહી ને શુદ્ધ કરે છે, સંધિવા માં મદદ કરે છે, સોજો, ચામડી ની તકલીફો, વેરીકોઝ વેઇન્સ અને ડાયાબિટીક પગની ઇજાઓ માં પણ રાહત આપ છે.

પંચકર્મ ના સચોટ ઉપચાર ની સાથે, સત્વ માં અમે બીજા પણ ઉપચાર ની વ્યવસ્થા રાખીયે છીએ જેમકે શિરોધારા, પોડલીકેડી, ઈલાકેડી, નવોરકિડલી, આને કાયકલ્પ જે યાદશક્તિ થી જોડાયલી સમસ્યા, માથાના દુઃખાવા, ઊંઘ ની તકલીફ , તણાવ ની તકલીફ માં રાહત આપેછે

સત્વ ના અનુભવી એવા માનિતા ડોક્ટર ભૂમિ થાપલિયા (BAMS) તેમેનો પૂરો સમય અમારો ઉચ્ચ કેન્દ્ર મા અવતા દર્દિઓ ને આપે છે અને તેની તકલીફો ને સમજ ને તેનો સાચો ઉપચાર કરવામા જોડાયેલા રહે છે.

તો તમે પણ આવો અને આયુર્વેદ ના અગણી ત ફયદા નો લાભ લો. કુદરત ના ખોળે વસેલા અમારા સત્વ આયુર્વેદ આને પંચકર્મ કેન્દ્ર મા અમે આપના શરીર આને મન ને સ્વસ્થ રાખવા માટે સમર્પિત છીએ.

વધુ મહિતી સાથ કોલ કરો
સત્વ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર રાણાવાવ ( જીલો પોરબંદર ) મોબાઈલ નમ્બર 93281 91971.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!