પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીજીના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું  

મહાત્મા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તકોનો સિહ ફાળો હતો પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીજીના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું      

    પ્રદર્શન તા.૨૮ થી ૧ ઓકટોબર  સુધી સાહિત્ય રસિકો નિહાળી શકશે.    

પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં સૌથી મહત્વનો ફાળો જો કોઈનો હોય તો તે પુસ્તકોનો છે ત્યારે પોરબંદરના એક દાયકા થી કાર્યરત રાજ્ય સરકાર સંચાલિત પોરબંદર સરકારી જિલ્લા પુસ્તકાલે ખાતે ગાંધીજીની ૧૫૪ મી જન્મ જયંતી ઉપલક્ષ્ય માંપુસ્તક પ્રદર્શન નો પ્રારંભ થયો હતો    પોરબંદર જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિવસની નિમિત્તે મહાત્મા ગાંધીજીના અલભ્ય પુસ્તકોના પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલું  શરૂઆતમાં જિલ્લા પુસ્તકાલય ના ઉત્સાહી ગ્રંથપાલ શ્રી હેમતભાઈ મેરામણ ભાઈ ડાંગરે જણાવ્યું હતું કે  વર્ષ ૧૯૯૯ સ્થપાયેલ ગ્રંથાલયમાં ૧૬૦૦૦ હજારથી  વધારે પુસ્તકો છે  જેમાં અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત સહિત ના દુર્લભ અપ્રા પ્ય પુસ્તકોથી વધુ સંદર્ભ ગ્રન્થો છે જે  સંશોધકો અને  શિક્ષકો અને જજ્ઞાસુ સાહિત્ય કા રો ને જ્ઞાનું ઉમદા ભાથું પૂરું પાડે તેઓએ  પોરબંદર ની જનતાનો વાચન રસ અદભુત છે બાળકો અને ખાસ કરીને યુવાપેઢીમાં  વાચન  રસ જાગૃત કરવા શિક્ષક મિત્રોને અનુરોધ કરી  તેમણે સૌ મહાનુભા વોને  અંતર નો મીઠો આવકાર આપ્યો હતો  આં મહાત્મા ગાંધીજીના અલભ્ય પુસ્તકોના પ્રદર્શન નું મંગલદીપ પ્રગટાવીને  સીનીયર સિટીઝન તરીકેના અનેક એવોર્ડ મેળવનાર અને દરોજ નું ચાર  કલાક વાંચન કરનારપોરબંદરના ૯૪ વર્ષના ગાંધી પ્રેમ શ્રી રમેશભાઇ ઝાલા  ના હસ્તે ખુલ્લુ મુકાયું હતું  તેઓ  એ આં પ્રસંગે જણાવ્યુ હતું કે 1915 માં  ગાંધીજી પોરબંદર પધાર્યા  ત્યારે નાગરિકો તરફથી ટાઉનહોલ લાઇબ્રેરી ખાતે સન્માન કરવામાં આવ્યું પાઘડી ધોતી કુર્તામાં ગાંધીજીનું પોસ્ટ ઓફિસ થી વિક્ટોરિયા ગાડી માં  બેસાડી નગરમાં ફેરવી જન્મ સ્થાને પહોંચ્યા હતા .આં વિરલ વિભૂતિ ના પ્રેરક પ્રસંગઆજની સાપર સમસ્યાઓ પર વિસત ચર્ચા કરતા જણાવ્યું હતું કે વિશ્વ આજે ઢગલાબંધ સમસ્યાઓથી ઘેરાયેલું છે અને આજની યુવા પેઢીને સમસ્યાના સમાધાન માટે ગાંધીજીની વિચારધારાનો આંસુ લે છે પરંતુ જે બાળપણથી નાના ભૂલકાઓ ગાંધીજીની વિચારધારા આત્મસ કરશે તો ભવિષ્યમાં આવી સમસ્યાઓ પેદા થશે નહીં તેથી તેના નિરાકરણ માટે જ્યાં ત્યાં બટકવું પડશે નહીં સમયની સાથે સમયની સાથે ગાંધીજી ની ઊંચાઈ વધી જાય છેગ્રંથ ઉપાડ શ્રી ડાંગરે આવતા જણાયું હતું કે કોઈ પણ વાચકને આ ગ્રંથાલયમાં પુસ્તક પ્રાપ્ત ન હોય તો પણ સૂચન કરશે તો ખરી વાંચવા માટે આપીશું આ ગ્રંથલી નું કોમ્પ્યુટર પણ કરવામાં આવેલ છે google માહિતી આપે છે જ્યારે ગંધ થયેલો જ્ઞાન આપે છે વેકેશનમાં બાળકો એ શિક્ષકોને મા બાપની નૈતિક ફરજ બને છે આ પ્રસંગ ે બોધાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણી કાર ડોક્ટર જણાવ્યું હતું કે ગાંધીજીના જીવનમાં હૃદયમાં છે આ બે પુસ્તકોની અસર થઈ હતી 1909 મા છે દક્ષિણ આફ્રિકા આવા આ બુકમાં ભારતનું ચિંતન કરીને હિન્દ સ્વરાજ્ય પુસ્તક લખ્યું હતું આમ મહાત્મા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તક નો ફાળો મૂલ્યવાન હતો આ આ પ્રસંગે જાણીતા સામાજીક કાર્યકર શ્રી રસીક ભાઈ પઢિયારે એ જણાવ્યું હતું કે દેશને અંગ્રેજોની ગુલામીથી આઝાદી આપવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સ્વતંત્ર સેનાની અને અંગ્રેજો સામેની લડત માટે સૂર્ય ગીતો વડે પાનો મેઘાણી કરાવ્યો હતો અને તેથી જેટલો યોગદાન સ્વાતંત્ર સેનાની તેમણે વધુમાં જણાવ્યું હતું મેઘાણીનો કાવ્યસંગ્રહ કસુંબલ રંગ કોઈનો લાડકવાયો ચાંદ કન્યા જેવી રચના આજે પણ લોકોના જીભે છે આજના દિવસે મહાત્મા ગાંધીજીના પુસ્તકો વાંચી અને તેમાંથી નવી પેઢી પ્રેરણા લે તે આજના પ્રસંગે જરૂરી છે ગ્રંથાલયના વ્યવસ્થાપક શ્રી વશરામભાઈ બામણીયાએ આ પુસ્તકાલય ના પુસ્તકોનો લાભ વિદ્યાર્થીઓ સંશોધકો અને ગાંધી પ્રેમની અને વાંચન લોકોએ લેવા અનુરોધ કરવામાં આવ્યો  પોરબંદર ની ગોઢાણીયા ટ્રસ્ટ ના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા, ગાંધીનગરના ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામી,. ભાવનગરઃ ના મદદ નિશ નિયામક  એલ.આર મોઢ એ  આવા મૂલ્ય સભર કાર્યક્ર્મ ને આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આતો કે ગાંધી પ્રેમી શ્રી રમેશભાઇ ઝાલા અને વશરામભાઇ બામણીયા ફરજ નિષ્ઠ ગ્રંથપાલ ડાંગર ના હસ્તે સુત્ર માળા સાથે શાલ ઓઢાડી ને સન્માનીત કરવામાં આવેલ હતા આ અવસરે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર સાથે ગ્રંથાલયના પરિષદ પરિસરમાં ગાંધી પ્રેમી શ્રી રમેશભાઈ ઝાલા તથા વશરામભાઈ બામણીયા ના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌ વાચકો જોડાયાં હતાં  
આ તો કે શ્રેષ્ઠ વાચકોનું સન્માન કરાયું હતું ઉલ્લેખનીએ છીએ કે આગળ ચાલી ની સ્થાપના ૧૯૦૯ માટે હતી 14 માં વર્ષમાં પ્રવેશ કરે છે બ્રહ્મચારીમાં ધર્મ સાહિત્ય શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભગવાનને ભાગ 1 થી 1600 જેટલા પુસ્તકો છે અને બજારનો સમાવેશ થાય છે ભોળા પ્રમાણમાં પાણી આ વાત આગળ ચાલે એમાં ભાઈઓ અને બહેનોની વાંચવા માટેની અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છ તારી પ્રમોશન ચેનલ કાર્યક્રમનું સંચાલન  ગોઢાણીયા બી એડ કોલેજ ના ગ્રથ પાલ જાગૃતિબેન કારીયા એ સાંભળ્યું હતું આભાર વિધિ ગ્રંથ વ્યવસ્થાપક ધવલભાઈ  બામણિયા એ કરી હતી આ કાર્યક્રમમાં સમાજ અગ્રણી શ્રી દીપકભાઈ માખેચા શ્રી પીજી ગણાત્રા નરેન્દ્ર ભાઈ પરમાર નાનુભાઈ મહેન્દ્રભાઈ નાડા જેંતીલાલ છાયા વાંચન પેમી સાહિત્યકારો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જાણીતા કવિ જાણીતા કવિ મનસુખભાઈ ઠાકર મહેન્દ્રભાઈ વાળા હિમેશભાઈ જાનકી વજુભાઈ પુનાણી ડો. ડોક્ટર ચાચીયા વિનુભાઈ વાળા સહિત વાંચકોએ જહેમત ઉઠાવી હતી


Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!