પોરબંદર ભારત વિકાસ પરિષદ શાખા આયોજિત મહિલાદિનની ઉજવણી
તા.૯/૩/૨૦૨૧ ના મંગળવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પરિષદ-પોરબંદર શાખા પરિવાર આયોજિત કાર્યક્રમમાં જે મહિલાએ સંઘર્ષ કરી નિષ્કામભાવે સમાજના ઉત્કર્ષ માટે વિવિધ ક્ષેત્ર પસંદ કરી પોતાના કિંમતી સમયનું યોગદાન આપી રાષ્ટ્રીય સેવાકાર્યમાં પોતાનું જીવન સમાજસેવા માટે સમર્પિત કરેલ હોઇ,એવી વિશિષ્ટ પ્રતિભાવંત સેવાભાવી ૧૦” મહિલાઓના કાર્યોને બિરદાવી સ્વમાનભેર સન્માનિત કરવાનો ખુબ જ પ્રેરણારૂપ અનુકરણીય પ્રકલ્પ રાષ્ટ્રીય સંસ્થાના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાય ગયો.
જેમાં બચપણ થી જ હાથ,પગ થી વિકલાંગ હોવા છતાં આત્મનિર્ભર શ્રેષ્ઠ અભિનેત્રી આતંરરાષ્ટ્રીય વ્હીલચેર ડાન્સ મા સિદ્ધી મેળવી વતન દેશ સમાજ ને ગૌરવ પ્રાપ્ત કરાવનાર ૧.
કુપાબેન લોઢીયા ત્થા રુપાબેન આડતીયા સ્પધાઁત્મક પરીક્ષા અલ્વલસ્થાન ઉતીઁણ વેસ્ટ માંથી બેસ્ટ ની શ્રુખલાએ ત્થા સ્વૈચ્છિક જવાબદારી સંભાળી પોતાના કિંમતી સમયનું યોગદાન દેશ સમાજ ને આપનાર મહિલા લક્ષી અનેક સહયોગ સેવા સાથે જોડાઈને દિકરીઓને તાલિમ આપી આત્મનિર્ભર બનાવનાર સેવાભાવી રાષ્ટ્ર પ્રેમી નિમિષા બેન અનિલ કુમાર જોષી,ત્થા ૩૫ વર્ષથી ગાયત્રી પરિવાર અને સમર્પણ ધ્યાન મંદીર કેન્દ્ર સાથે આજીવન જોડાયેલ કમઁયોગી શાંતિ પાઠ,ધ્યાન શિબિર વગેરે ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર મધુ બેન દેવાણી. ત્થા શાંતી બેન ભુતિયા એકલવ્ય એકેડેમી સંસ્થાપક આમીઁબેઝ ઓફીસર ગોઢાણીયા કોલેજમાં સ્પેાટ કોચ ત્થા ૬. ક્રિષ્ના બેેેન ત્રિિવેદી પુરો પગાર પશુપંખીઓ ની સેવા મા અપઁણ કરતા કમઁવીર ત્થા રાયફલ શુટીંગ ના પ્રતિભા શાળી બહોળી સંખ્યા મા સ્વસ્થ ભારત ના સહયોગી યોગટીચર સ્પોર્ટ્સ કોચ ૭.કાજલબેન વાધેલા ૮.GMC.પ્રિન્સીપાલ સામાજિક ક્ષેત્રમાં પ્રેરણાસ્ત્રોત
૯.પ્રતિષ્ઠ સમાજ સેવીક દુગાઁબેન લાદીવારા તેમજ
અતિથિ વિશેષ GMC ડાયરેક્ટર જૈનસાહેબ
ડો. દિપ્તીબેન. કે. પરમાર. ગાયનોલોજીસ્ટ ને
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના મહિલા સભ્યોના હસ્તે શાલ ઓઢાડી, સાથે સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ કરી સન્માનિત કરાયા.
આ સંસ્થાકીય પ્રકલ્પના મહિલા સંયોજિકા નિવેદિતા જોષી સાથે ટીમ સદસ્ય મધુબેન ગોસ્વામી, ખુશીબેન પાંઉ,પાયલ ગોસ્વામી. હેતલ બેન બોરસીયા બિંદીયા બેન ગોસ્વામી મહિલા સભ્યો ત્થા કારોબારી સભ્યોએ મહીલા સમ્માન દીવસ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.આ તકે સંસ્થાના અધ્યક્ષ કમલેશભાઇ ખોખરી અને મહિલા સંયોજિકા નિવેદીતાબેન જોષી,મંત્રી નિધીબેન શાહ ત્થા ઉપાધ્યક્ષ વિનેશ ગોસ્વામી ખજાનચી નયન ભાઈ ગોટેયા સંગઠન મંત્રી.નિલેષભાઈ રુધાણી. ત્થા પંકજભાઈ ચંદારાણા મનોજભાઈ પંડયા રિદ્ધિ બેન.કૌષાબેન નેહાબેન હરદત્તપુરી ગોસ્વામી કાર્યકર્તા બંધુઓનો આભાર વ્યક્ત કરી પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.


