પોરબંદર પાલીકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના પ્રમુખ કોણ બનશે
જીલ્લા પંચાયત પોરબંદરની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 18/ 3/ 2021 ના રોજ 11:00 કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવશે. તેમજ
તાલુકા પંચાયત પોરબંદર, રાણાવાવ કુતિયાણા,ની ચૂંટણી 18,3,2021 ના રોજ . 16.00 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવશે .
પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાની ચૂંટણી 15-03-2021 યોજાનાર છે
Please follow and like us:
CATEGORIES Porbandar
