પોરબંદર માં આવેલ અલખધામ આશ્રમ જ્યા પરમતત્વ નો સાક્ષાત્કાર થાય છે .

પોરબંદર માં છાયા પાસે આવેલ ચાડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ અલખ ધામ આશ્રમ કે જયાં રામાપીર અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને અનેક સેવાભાવી ભક્તો દર્શનાર્થે પધારે છે . આ ધાર્મિક સ્થળમાં દેવા ભગત અને નાથી માતાજી સેવા પૂજા કરી રહ્યા છે અનેક ધાર્મિક તહેવારો અને અષાઢી બીજ અને મહા બીજ તથા પૂનમ નો તહેવાર ધામધૂમ પૂર્વક ભક્તો દ્વારા ઉજવાય છે .આ આશ્રમ અનોખું કુદરતી સૌંદર્ય ધરાવે છે .જ્યા પરમતત્વ નો સાક્ષાત્કાર થાય છે .આ આશ્રમ પોરબંદર માં છાંયા રતનપર ચોકડી થી 1 કિમિ દૂર આવેલ છે .અહીં આવવા માટે દેવા ભગત નો સંપર્ક કરી શકો છો 95127 45 219 જય અલખ ઘણી

Please follow and like us:
CATEGORIES Porbandar
