પોરબંદર કોંગ્રેસ સેવાદળના શહેર પ્રમુખ અને જિલ્લા મહામંત્રી સપેન્ડ
પક્ષ વિચારધારાની વિપરત કામ કરતા લોકો ને લઈને કોંગ્રેસ આક્રમક બની છે.પોરબંદર કોંગ્રેસ સેવાદળના શહેર પ્રમુખ અશ્વિન મોતિવરસ અને સેવાદળ જિલ્લા મહામંત્રી પ્રતાપ કેશવાલા ને ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખની સૂચનાથી કરાયા સસ્પેન્ડ. સેવાદળ એ કોંગ્રેસનું પાયાનું સંગઠન છે અને સેવાદળ તેની શિષ્ત માટે ખૂબ જાણીતું છે સાથે જ્યારે શિષ્ત વાત હોઈ ત્યારે કોઈ બાંધછોડ કરતું નથી.તેમ રાજુભાઇ ઓડેદરા ,જિલ્લા કૉંગ્રેસ પ્રમુખે એક યાદી માં જણાવ્યું હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar