તા.08 થી 10 ફેબ્રુઆરી સુધી પોરબંદરમાં ડાયનેમિક યોગાનો ફ્રી કેમ્પ યોજાશે

પોરબંદર : લાઇફ કોચ, એજ્યુકેશનાલિસ્ટ અને ઓથર હેતલ હીંગરાજીયા દ્વારા આગામી તારીખ 08 ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી સુધી પોરબંદરમાં ડાયનેમિક યોગાનો ત્રણ દિવસીય બિલકુલ ફ્રી કેમ્પ યોજાનાર છે.

પોરબદરમાં માંગલ્ય હોલ પર, હરીશ સિનેમા સામે આવેલ છે 08 થી 10 ફેબ્રુઆરી બપોરે 4 થી 5:30 વાગ્યા દરમિયાન ડાયનેમિક યોગાનો બિલકુલ ફ્રી કેમ્પ યોજાશે. જેમાં ડાયનેમિક બ્રિથિંગ પ્રોસેસ (બોડી યોગા) અને યુનિવર્સલ લો ઓફ લાઇફ (માઈન્ડ યોગા) અંગે તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે 74900 72772 પર Yoga લખી વોટ્સઅપ કરવાનું રહેશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!