પોરબંદરમાં આજે સેફરોન હોટલ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે એક સેમિનાર યોજાયો
https://youtu.be/c0JKvOxwHEY?feature=shared
પોરબંદરમાં આજે સેફરોન હોટલ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે એક સેમિનાર યોજાયો હતો જેમાં અમદાવાદના ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાંત ભાવિક શાહ ઉપસ્થિત રહ્યા હતા મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે રોકાણકાર માટે લાભદાયક હોય છે નાનામાં નાના ₹300 થી પણ ગમે તેટલું રોકાણ તમે કરી શકો છો તેવા ઘણા બધા મુદ્દા જેમ કે ટેક્સ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાનિંગ ચિલ્ડ્રન ગોલ પ્લાનિંગ આ બધા પ્લાનિંગ નાનામાં નાના રોકાણને લાભ કરી આપે છે તેવા ઘણા મુદ્દા ની ચર્ચા કરવામાં આવી હતી અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી મ્યુચ્યુઅલ ફંડ શું છે ? તે બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવાનું એક જરીયો છે આપણે બધા પ્રોપર્ટી તથા ગોલ્ડમાં ફિક્સ ઇન્કમમાં થી રોકાણ કરતા હોઈએ છીએ એવી રીતે મ્યુચલ ફંડ પણ છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી તમે તમારી સંપત્તિ વધારવાની સફર આગળ વધારી શકો છો તેમ ભાવિક શાહે જણાવ્યું હતું.