વનાણા ગ્રામ પંચાયત દ્વારા કર્મચારી સોસાયટી ખાતે “નલ સે જ લ “ યોજના અંર્તગત ૨૨૫,ઘરને નલ કનેક્શન અપાયા

વનાણા ગ્રામ પંચાયત દ્વારા કર્મચારી સોસાયટી ખાતે “નલ સે જ લ “ યોજના અંર્તગત ૨૨૫,ઘરને નલ કનેક્શન પાણીની સુવિધા મળતા નાગરિકો ખુશ ખુશાલ: સાંસદ દ્વારા ખાત મુહૂર્ત ના પાંચ જ માસના સમય અવધિ મા પાણી નીં સુવિધા. પોરબંદર : વનાણાં ની ગ્રામ પંચાયત દ્વારા કર્મ ચારી સોસાયટી ને વાસ્મો પ્રોજેક્ટ અંતર ગત નલ સે – જલ યોજના ૧૪-૫૦ લાખ ના ખર્ચે પાણીનાં સંપ પંપ હાઉસ નીં ઝડપી કામગીરી સંપન્ન થતાં કર્મ ચારી સોસાયટી નાં ૨૨૫ ઘરોને નલ કનેક્શન દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં કર્મ ચારી સોસાયટી મા ખુશીની લાગણી થઈ છૅ. આ કર્મ ચારી સોસાયટી મા ચાર માસ અગાઉ પોરબંદર નાં સાંસદ રમેશભાઈ ધડુક નાં હસ્તે આ પાણી યોજનાનું ખાત મુર્હૂત થયું હતું. વનાણાં ગામનાં સેવા કર્મી સરપંચ કા રી બેન અરજણભાઇ કોડિયતર અને સમાજ અગ્રીણી ગોગન ભાઇ કોડીયતર નીં ઉપસ્થિત માં આ ખાતમુર્હૂત સમારંભ યોજાયો હતો. આ સમારંભ મા જિલ્લા ભાજપ નાં પ્રમુખ રમેશ ભાઈ પટેલ, પંકજ ભાઇ મજીઠીયા તાલુકા પંચાયત પ્રમુખ સામત ભાઇ મોઢવાડીયા નવ નિયુક્ત તાલુકા પ્રમુખ રામભાઈ બાપોદરા, રાણાવાવના ટી, ડી, ઓ વાઘેલા વાસ્મો યોજનાં પ્રકાશભાઈ, તલાટી – કમ – મત્રી મણી બેન ઓડેદરા, નવ નિયુક્ત તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ હિરા ભાઇ રાઠોડ, પ્રમૂખ શ્રી ભરત ભાઇ આગ ઠ,( કારોબારી અઘ્યક્ષ) સરપંચ સર્વે વિક્રમભાઈ ઓડેદરા, અરસી ભાઇ ખૂંટી, ભીમભાઇ ઓડેદરા, લીલાભાઇ,વનાણાં ના ઉપસરપંચ રામજીભાઈ મોકરીયા, સદસ્ય નારણ ભાઇ પરિયા સહિત ગ્રામ પંચાયત નાં સદસ્યો તેમજ કર્મ ચારી સોસાયટી ના પ્રમુખ જગદીશ ગિરિ રામગિરિ હરેશ ભાઈ જાની, ભોજાભાઈ ભૂવા સહિત કર્મચારી સોસાયટી ના ભાઈ બહેનો બહોળી સંખ્યા મા હાજ ર રહ્યા હતા હવે ગ્રામ પંચાયત વ ના ણાં દ્વારા રોડ રસ્તા ને મઢવાનું કામ ટુંક સમયમાં હાથ ધરાશે આ પાણી ની સુવિધા યુદ્ધ નાં ધોરણે ઉલલબ્ધ બનાવવા માટે ગ્રામ પંચાયત નો ઋણ સ્વીકાર કરવામા આવેલ હતો વનાણાં ગ્રામ પંચાયત ના સરપંચ કારી બેન અરજણભાઇ કોડીયા તર તથા સમાજ અગ્રણી ગોગનભાઈ કોડિ યા તર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!