પોરબંદર કોંગ્રેસ પાર્ટી ને મજૂબત કરવા માટે બે યુવા નેતા ને કમાન સોંપવામાં આવી
પોરબંદર મહાત્મા ગાંધી ની જન્મ ભૂમિ અને શ્રી કૃષ્ણ ભગવાન ના બાળ સખા સુદામા ની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટી ને મજૂબત કરવા માટે બે યુવા નેતા ને કમાન સોંપવામાં આવી છે
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ નો જન્મ 1923 માં થયો હતો અને ગાંધી વિચાર ધારા થી શરૂ થયેલ ભારત દેશ ની આઝાદી પેલા ની કોંગ્રેસ સેવાદળ પાર્ટી વિચાર ધારા અને અમારા યુવા નેતા વિરોધ પક્ષ ના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધી ની વિચાર ધારા ડરો મત ડરાવો મત ના નારા સાથે કોંગ્રેસ પાર્ટી આંધી મેં તુફાન મેં કોંગ્રેસ હૈ મેદાન મેં ના નારા સાથે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળ પાર્ટી ને મજબૂત કરવા બે યુવા નેતા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકી અને કોંગ્રેસ સેવાદળ ની કમાન જેમને સોંપી છે તેવા 1) ભોય સમાજ ના યુવા નેતા હરીશભાઈ દામજીભાઇ મજીઠીયા
ને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ તરીકે નિમણુંક આપેલ છે અને 2) ખારવા સમાજ ના યુવા નેતા અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ
ને પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ તરીકે નિમણુંક આપી છે સૌથી મોટી જીમેદારી આપવા બદલ અને આ જીમેદારી ને ખડે પગે નિભાવવા માટે અષાઢી બીજ ના પવિત્ર દિવસે
રામદેવજી પ્રભુ ના આશીર્વાદ સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ સેવાદળ શ્રી લાલજીભાઈ દેસાઈ સાહેબ ગુજરાત પ્રદેશ
અધ્યક્ષ કોંગ્રેસ સેવાદળ શ્રીમતી પ્રગતિબેન આહીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ઇનચાર્જ પ્રમુખ કિરણભાઈ પ્રજાપતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રભારી જે પી તિવારીજી અને શ્રી મતિ સંધ્યાબેન પુરોહિત શ્રીમતિ કલ્પનાબેન ભટનાગર સોરાષ્ટ્ર ઝોન પ્રભારી રમેશભાઈ આહીર પ્રદેશ મંત્રી વજુભાઇ પુનારી અને તમામ કોંગ્રેસ પાર્ટી પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદાર શ્રી ઓ કાર્યકર્તા શ્રી ઓ નો ખુબ ખુબ આભર અને પોરબંદર ની ધર્મ પ્રેમી જનતા ના સુખ દુઃખ માં હર હંમેશ ખડે પગે ઉભા રહેશુ તેવી આશા સાથે અને કોંગ્રેસ સેવાદળ ની વિચાર ધારા સાથે જોડાવા આહવાન કર્યું હતું
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળ અઘ્યક્ષ હરીશભાઈ દામજીભાઈ મજીઠીયા
M. 9979677480
પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ અઘ્યક્ષ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ
M. 8128153003
પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સેવાદળ નો સંપર્ક પણ કરી શકો છો